શોધખોળ કરો

Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, આગામી 27-28 તારીખે દાવેદારોની લેવાશે સેન્સ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે.ભાજપના નિરીક્ષકોની યાદી જાહેર થઈ છે. આગામી 27 અને 28 નિરીક્ષકો દ્વારા બેઠક કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે.ભાજપના નિરીક્ષકોની યાદી જાહેર થઈ છે. આગામી 27 અને 28 નિરીક્ષકો દ્વારા બેઠક કરવામાં આવી છે. દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર, મધ્ય ઝોન અને ઉત્તર ઝોન દીઠ નિરીક્ષકો જાહેર કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીના ઇચ્છુક દાવેદરોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.

Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, આગામી 27-28 તારીખે દાવેદારોની લેવાશે સેન્સ

Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, આગામી 27-28 તારીખે દાવેદારોની લેવાશે સેન્સ

Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, આગામી 27-28 તારીખે દાવેદારોની લેવાશે સેન્સ

Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, આગામી 27-28 તારીખે દાવેદારોની લેવાશે સેન્સ

Gujarat Election 2022 :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે દિલ્લી ખાતે કોંગ્રેસની મળેલી સીઇસીની બેઠકમાં 125 બેઠકોના ઉમેદવારો નક્કી કરાયા છે. 

નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે,  પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને CECના સભ્યો હાજર રહ્યા હતા.. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે. 

Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતનો પાટીલનો દાવો

Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાથી ભવ્ય જીતનો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો. સી.આર પાટીલે નવા વર્ષ પર તમામને શુભેચ્છા પાઠવી અને વિધાનસભાની ચૂંટણીને લઈ કહ્યું કે જનતા ભાજપની સાથે છે.. આ વખતની ચૂંટણી ભાજપની રેકોર્ડ બ્રેક જીત થશે.

તેમણે કહ્યું હતું કે, આજે નવું વર્ષ. બે વર્ષ કોરોના બાદ આ વર્ષે ઉજવણી ભરપૂર. નવરાત્રીમાં પણ ઉજવણી સારી રહી. હું સૌને શુભેચ્છા પાઠવું છું. દેશમાં આ વર્ષે દિવાળીની ઉજવણીનો માહોલ અલગ દેખાઈ રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને જીતાડશે ભાજપના કાર્યકર્તાઓ. એક પ્લાન મુજબ કામ કરે છે ભાજપના કાર્યકર્તા. Pm મોદી અને અમિત શાહને કાર્યકર્તાઓ ભેટ આપશે. ભાજપ ગુજરાતમાં રેકોર્ડ કરશે એવી મને આશા છે.

તેમણે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. ચૂંટણી 2022 આવી રહી છે. ભાજપનો કોરોના વખતે લોકો સાથેનો સંપર્ક અને લોકોના વચ્ચે સતત રહેવાના કારણે કાર્યકર્તાઓએ લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું છે. મોદી સાહેબે તમામ પર વિશ્વાસ મૂક્યો છે. આ વખતની ચૂંટણી પણ રેકોર્ડ બ્રેક રહેશે. અમિતભાઈ સાથે તમામ આગેવાનો એ ચાર ઝોનમાં રેકોર્ડ દોહરાવ્યો છે. જેથી બધા એ દિશામાં કામગીરી કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Air India Flight Cancel: એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સિંગાપુર ચેન્નાઇ ઉડાન રદ્દ

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

'યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં 'ફંડ' કરી રહ્યું છે ભારત', રશિયાના તેલ ખરીદી પર ટ્રમ્પ સરકારે સાધ્યું નિશાન

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 5900થી વધુ પદો પર થશે ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 5900થી વધુ પદો પર થશે ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 2 વરસાદી સિસ્ટમ સક્રીય
Congress MLA Anant Patel:  કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની ચીમકી
Hun To Bolish : હું તો બોલીશ : સિંહોના મોત પર દોડતી થઈ સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'પતિરાજ' કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : દાંડિયા ક્લાસમાં દૂષણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India Flight Cancel: એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સિંગાપુર ચેન્નાઇ ઉડાન રદ્દ
Air India Flight Cancel: એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સિંગાપુર ચેન્નાઇ ઉડાન રદ્દ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
'યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં 'ફંડ' કરી રહ્યું છે ભારત', રશિયાના તેલ ખરીદી પર ટ્રમ્પ સરકારે સાધ્યું નિશાન
'યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં 'ફંડ' કરી રહ્યું છે ભારત', રશિયાના તેલ ખરીદી પર ટ્રમ્પ સરકારે સાધ્યું નિશાન
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 5900થી વધુ પદો પર થશે ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 5900થી વધુ પદો પર થશે ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
અલગ રહેતી પત્ની પતિના મોત પછી ફેમિલી પેન્શન મેળવવાની હકદાર, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો

DA Hike: આ તારીખ પહેલા કર્મચારીઓને મળી શકે છે ભેટ, પગારમાં થશે મોટો ફાયદો!

Migrant Boat Capsized: 154 લોકોથી ભરેલી બોટ દરિયામાં ડૂબી, દર્દનાક દુર્ઘટનામાં 68ના મોત, 74 લોકો ગુમ

વરસાદની સીઝનમાં ACનો ઉપયોગ કરતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો થશે નુકસાન

Embed widget