શોધખોળ કરો
Advertisement
Surendranagar : ભાજપે જાહેર કરી પાલિકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી, જાણો કોને કોને મળી ટિકિટ?
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ભાજપના 34 ઉમેદવારના નામ અને સુરેન્દ્રનગર નગરપાલિકા 52 ભાજપ ઉમેદવારના નામ જાહેર કરાયા.
સુરેન્દ્રનગરઃ આગામી 28મીએ યોજાનારી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીને લઈને ભાજપ તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. હવે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરી છે. સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત ભાજપના 34 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકા 52 ભાજપ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. હજુ તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના ઉમેદવારની જાહેરાત થવાની બાકી છે. સુરેન્દ્રનગર વઢવાણ પાલિકાની ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. અનેક દીગજ્જ નેતાઓ કપાયા છે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વઢવાણ નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખ અને એક ઉપપ્રમુખની ટિકિટ કપાઈ છે.
સુરેન્દ્રનગર પાલિકાના ઉમેદવારો
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉમેદાવારો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement