શોધખોળ કરો
Advertisement
Kutch માં ભાજપના નેતાઓની ઉંઘ કેમ થઈ હરામ, સંગઠને શું લીધો નિર્ણય
Gujarat Elections 2021: કચ્છ ભાજપમાં ટિકિટ ફાળવણીના અસંતોષ બાદ વધુ એક નિર્ણયથી કચવાટ ફેલાયો છે.
કચ્છઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ચૂંટણી લડતા ઉમેદવારોએ સંગઠનમાં હોદ્દો ધરાવતા હશે તો રાજીનામું આપવું પડશે.
પક્ષના મેન્ડેટ પરથી ચૂંટણી લડતા ઉમેદવારોએ સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પરિવારજનો સંગઠનમાં સ્થાન ધરાવતા હોય તો તેઓને પણ સ્વેચ્છાએ રાજીનામું ધરી દેવા આદેશ અપાયો છે. પ્રમુખ કેશુભાઈ પટેલના આદેશથી કચ્છમાં ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, જ્યારે અનેક કાર્યકર્તાઓના સ્વપ્નો રોળાઈ ગયા છે.
કચ્છ ભાજપમાં ટિકિટ ફાળવણીના અસંતોષ બાદ વધુ એક નિર્ણયથી કચવાટ ફેલાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion