શોધખોળ કરો

Gujarat Monsoon: અમરેલીમાં સારા વરસાદથી બે ડેમ હાઈ એલર્ટ પર, જાણો રાજ્યના ડેમોની શું છે સ્થિતિ

અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવાડી અને સાવરકુંડલાના સુરજવાડીને હાઈ એલર્ટ પર રખાયા છે. અમરેલીના રાજુલાના ધાતરવાડી- તથા ધારીના ખોડિયાર ડેમને એલર્ટ પર રખાયા છે.

અમરેલીઃ  ગુજરાતમાં શનિવાર સાંજથી  વરસાદી માહોલે જમાવટ કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.   હવામાન વિભાગે આજથી 27 જુલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી અતિભારે વરસાદ થઇ શકે છે. આ દરમિયાન રાજ્યમાં સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં નોધાયો છે.

105 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી

રાજ્યના કુલ 206 ડેમ પૈકી 3 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 13 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા છે.  17 ડેમમાં 50 ટકા થી 70 ટકા ભરાયેલા છે. જ્યારે 68 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 105 ડેમમાં 25 ટકા પણ ઓછું પાણી છે. રાજ્યમાં 3 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 7 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

કયા ડેમોને રખાયા એલર્ટ પર

અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવાડી અને સાવરકુંડલાના સુરજવાડીને હાઈ એલર્ટ પર રખાયા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવાડના કાબરકા ડેમને પણ હાઈ એલર્ટ પર રખાયો છે. જ્યારે અમરેલીના રાજુલાના ધાતરવાડી- તથા ધારીના ખોડિયાર ડેમને એલર્ટ પર રખાયા છે. આ સિવાય ભાવનગરના તળાજા તાલુકાના પિંગળી, ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના રાવલ, મોરબીના મચ્છુ અને રાજકોટના આજી-2 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Gujarat Monsoon: અમરેલીમાં સારા વરસાદથી બે ડેમ હાઈ એલર્ટ પર, જાણો રાજ્યના ડેમોની શું છે સ્થિતિ

ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

  • છોટાઉદેપુરમાં સવા છ ઇંચ વરસાદ.
  • છોટાઉદેપુરના કંવાટમાં છ ઇંચ વરસાદ
  • રાજકોટના લોધીકામાં સવા પાંચ ઇંચ વરસાદ
  • જૂનાગઢના માણાવદરમાં પાંચ ઇંચ વરસાદ
  • જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઇંચ વરસાદ
  • જૂનાગઢ સીટીમાં સવા ચાર ઇંચ વરસાદ
  • છોટાઉદેપુર બોડેલીમાં સવા ચાર ઇંચ
  • વલસાડ કપરાડામાં ચાર ઇંચ વરસાદ
  • પોરબંદર કુતિયાણામાં ચાર ઇંચ વરસાદ
  • જામનગર કાલાવડમાં ચાર ઇંચ વરસાદ
  • દાહોદ લીમખેડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
  • રાજકોટ ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
  • દાહોદમાં ત્રણ ઇંચ વરસાદ
  • પંચમહાલ શહેરામાં ત્રણ ઇંચ વરસાદ
  • જૂનાગઢ વિસાવદરમાં ત્રણ ઇંચ વરસાદ
  • દાહોદના સંજેલીમાં ત્રણ ઇંચ વરસાદ.
  • અરવલ્લી બાયડમાં ત્રણ ઇંચ વરસાદ
  • છોટાઉદેપુર જેતપુર પાવીમાં ત્રણ ઇંચ વરસાદ
  • પંચમહાલ જાંબુ ઘોડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
  • મહિસાગર કડાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
  • દાહોદ ફતેપુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
  • ગીર સોમનાથ વેરાવળમાં પોણા ત્રણ ઇચં વરસાદ
  • પંચમહાલ ગોધરામાં અઢી ઇંચ વરસાદ
  • જૂનાગઢ કેશોદમાં અઢી ઇંચ વરસાદ
  • દાહોદ દેવગઢ બારીયામાં અઢી ઇંચ વરસાદ

બે દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 25 જુલાઇ અને 26 જુલાઇ  રવિવારે અને સોમવારે  દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, ઉપરાંત દરિયાઇ વિસ્તાર પોરબંદર, સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, બનાસકાંઠા, સાબકકાંઠા, પાટણ, મહેસાણામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
Embed widget