શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Panchayat Election 2021: રાજ્યમાં કઈ જગ્યાએ બીજી વખત EVM બગડતાં મતદારો રોષે ભરાયા, જાણો વિગત
પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે.
![Gujarat Panchayat Election 2021: રાજ્યમાં કઈ જગ્યાએ બીજી વખત EVM બગડતાં મતદારો રોષે ભરાયા, જાણો વિગત Gujarat Panchayat Election 2021: In pavi jetpur evm stopped second time voters not happy Gujarat Panchayat Election 2021: રાજ્યમાં કઈ જગ્યાએ બીજી વખત EVM બગડતાં મતદારો રોષે ભરાયા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/28160329/evm-not-worked.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
છોટાઉદેપુર : રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
પ્રથમ ત્રણ કલાક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સરેરાશ 12 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી નગરપાલિકામાં 10 ટકા, સાવરકુંડલા નગરપાલિકામાં 13 ટકા, ધોળકા નગરપાલિકામાં 11 ટકા, વિરમગામ નગરપાલિકામાં 12 ટકા, આણંદ નગરપાલિકામાં 10 ટકા, ડીસા નગરપાલિકામાં 12 ટકા, ભરૂચ નગરપાલિકામાં 10 ટકા, અંકલેશ્વર નગરપાલિકામાં 12 ટકા, મહુવા નગરપાલિકામાં 11 ટકા, દહેગામ નગરપાલિકામાં 11 ટકા, કેશોદ નગરપાલિકામાં 12 ટકા, ખંભાળિયા નગરપાલિકામાં 11 ટકા મતદાન, નવસારીની ગણદેવી નગરપાલિકામાં 12 ટકા, વિજલપોર નગરપાલિકામાં 13 ટકા, ઉંઝા નગરપાલિકામાં 11 ટકા મતદાન નોંધાયું છે.
ક્યાં બીજી વખત ખોટકાયું ઈવીએમ ?
આ દરમિયાન પાવીજેતપુરમાં પ્રાથમિક શાળામાં ઈવીએમ ખોટકાયું હતું. સવારથી બીજી વખત ઈવીએમ બગડતાં મતદારો રોષે ભરાયા હતા. અમુક મતદારોએ વોટ નહીં આપવાનું પણ જણાવ્યું હતું.
અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ રીતે કથળતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, સર્જરી કરાવવી પડશે, બચ્ચને શું લખ્યું ?
Gujarat Panchayat Election 2021: ગુજરાત ભાજપના કયા ધારાસભ્ય મતદાન કરવા ગયાને ઈવીએમ ખોટકાયું, જાણો વિગત
ગુજરાતના કયા સાંસદ 95 વર્ષના માતાને વ્હીલચેરમાં બેસાડીને મતદાન કરવા લઈ ગયા ? જાણો વિગત
Gujarat Panchayat Election 2021: Surat ના કામરેજમાં બે સગી બહેનોએ લગ્ન પહેલા કર્યુ મતદાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion