શોધખોળ કરો
Advertisement
Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોનો ક્યો ગઢ ભાજપે કર્યો કબજો ? કઈ નગરપાલિકા ભાજપે કરી કબજે ?
Gujarat Panchayat Election 2021 Results Update: મોરબી નગરપાલિકામાં 3 બેઠક અગાઉ બિન હરીફ ભાજપને ફાળે જતાં મોરબી નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે.
મોરબીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે અને તેમાં ભાજપ શાનદાર દેખાવ કરી રહ્યો છે. ભાજપે પાટીદારોના ગઢ મનાતા વિસ્તારોમાં શાનદાર દેખાવ કર્યો છે. આ પૈકતી મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે મોરબી નગરપાલિકામાં 52 બેઠકોમાંથી 24 બેઠક પર જીત મેળવીને સત્તા કબજે કરી છે.
મોરબી નગરપાલિકામાં 3 બેઠક અગાઉ બિન હરીફ ભાજપને ફાળે જતાં મોરબી નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે.
Gujarat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં AAPના ઉમેદવારનો માત્ર 2 મતે વિજય, જાણો કોને મળ્યા કેટલા મત ?
Gujarat Panchayat Election Result 2021 : C.R. પાટીલના ગઢમાં AAPનો પ્રવેશ, Suratમાં કઈ બેઠક પર AAPનાં ક્યાં ઉમેદવાર જીત્યાં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement