શોધખોળ કરો

Rain data: 24 કલાકમાં રાજ્યનાં 61 તાલુકામાં થઈ મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી

Gujarat Rain Alert: રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૨.૬૨ ટકા વરસાદ નોંધાયો છે

Gujarat Weather: રાજ્યમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૨૪ મિ.મી એટલે કે ૪.૯૬ ઇંચ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ૧૧૪ મિ.મી એટલે કે ૪.૫૬ ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ, વરસ્યો હોવાના અહેવાલો છે. 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૬/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૬૧  તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં  નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૧૧૧ મિ.મી એટલે કે, ૪.૪૪ ઇંચ તેમજ વલસાડના પારડી અને સુરતના કામરેજ તાલુકામાં ૧૦૦ મિ.મી એટલે કે ૪ ઇંચ જેટલો  નોંધનીય વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં ૯૫ મિ.મી, ડેડીયાપાડા તાલુકામાં ૮૮ મિ.મી, ડોલવણ તાલુકામાં ૮૬ મિ.મી, તિલકવાડા તાલુકામાં ૮૪ મિ.મી, ઉમરાળા તાલુકામાં ૭૭ મિ.મી, ધરમપુર તાલુકામાં ૭૪ મિ.મી એટલે કે ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

જયારે બારડોલી તાલુકામાં ૭૩ મિ.મી, ચિખલી તાલુકામાં ૭૧ મિ.મી, વઘઈ અને મહુવા, તાલુકામાં ૬૫ મિ.મી, વાલોદ અને વ્યારા તાલુકા ૬૩ મિ.મી, નવસારી તાલુકામાં ૬૨ મિ.મી, સુરત સિટીમાં ૫૮ મિ.મી, માંગરોલ તાલુકામાં ૫૬ મિ.મી એટલે કે ૨ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

જયારે વાપી તાલુકામમાં ૪૭ મિ.મી, ભાવનગર તાલુકામાં ૪૬ મિ.મી, ગણદેવી તાલુકામાં ૪૫ મિ.મી, ઓલપાડ તાલુકામાં ૪૪ મિ.મી, સાગબારા તાલુકામાં ૪૩ મિ.મી, તેમજ ચુડા, નિઝાર અને સુબીર તાલુકામાં ૪૦ મિ.મી એટલે કે દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વલસાડ તાલુકામાં ૩૭ મિ.મી, વસો તાલુકામાં ૩૬ મિ.મી, સિનોર અને ગળતેશ્વર તાલુકામાં ૩૫ મિ.મી, માંડવી તાલુકામાં ૩૪ મિ.મી, ડાંગ –આહવા તાલુકામાં ૩૦ મિ.મી, ઉમરગામ તાલુકામાં ૨૭ મિ.મી, દેવગઢબારિયા તાલુકામાં ૨૬ મિ.મી, તળાજા તાલુકામાં ૨૫ મિ.મી એટલે કે ૧ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત પાલીતાણા તાલુકામાં ૨૪ મિ.મી, શિહોર તાલુકામાં ૨૩ મિ.મી, ગઢડા તાલુકામાં ૨૨ મિ.મી, મહુવા (ભાવનગર)  તાલુકામાં ૨૧ મિ.મી, ગરુડેશ્વર તાલુકામાં ૨૦ મિ.મી, સુત્રાપાડા અને ઉચ્છલ તાલુકામાં ૧૭ મિ.મી, અને  વડોદરા, વાઘોડિયા, કુકરમુંડા તાલુકાઓમાં ૧૬ મિ.મી, સંખેડા તાલુકામાં ૧૫ મિ.મી, હાંસોટ તાલુકામાં ૧૪ મિ.મી, અંકલેશ્વર તાલુકામાં ૧૩ મિ.મી એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયોના અહેવાલો છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget