શોધખોળ કરો

Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન

Gujarat Weather: આ બધાની વચ્ચેચ હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.6 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું

Gujarat Weather: રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે, આગામી દિવસોમાં ભારે ઠંડીનો એક રાઉન્ડ શરૂ થશે જેને લઇને હવામાન વિભાગ અને આગાહીકારોએ મોટી આગાહી કરી છે. ખાસ વાત છે કે, અત્યારે ઉત્તર ભારતથી વાઇ રહેલા ઠંડા પવાનોના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ગુજરાતમાં આજે તપામાનનો પારો 14-15 ડિગ્રીની આસપાસ રહ્યો છે, અને હવે આગામી 48 કલાક સુધી ઠંડી યથાવત રહેશે. 

નલિયા ફરી ઠંડુગાર બન્યું
ગુજરાતમાં ઠંડી વધવાની સાથે ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે. આ બધાની વચ્ચેચ હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.6 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 8.6 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં પણ ઠંડી વધી છે. અમદાવાદમાં 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 11.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 13.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલું નોંધાયું તાપમાન ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 28.1 14.3
ડીસા 30.2 11.1
ગાંધીનગર 28.4 13.4
વિદ્યાનગર 29.8 14.2
વડોદરા 29.6 13.8
સુરત 31.8 16.6
વલસાડ
દમણ 30.6 15.6
ભૂજ 29.2 13.4
નલિયા 30.4 08.6
કંડલા પોર્ટ 28.8 16.0
કંડલા એરપોર્ટ 29.6 13.2
અમરેલી 29.0 14.1
ભાવનગર 27.7 13.9
દ્વારકા 27.7 16.7
ઓખા 26.4 19.4
પોરબંદર 30.5 12.2
રાજકોટ 29.7 10.7
વેરાવળ 31.4 16.3
દીવ 32.1 12.1
સુરેન્દ્રનગર 30.8 14.0
મહુવા 30.4 13.5
કેશોદ 29.6 10.7

ગુજરાતમાં રહેશે આગામી 48 કલાક કાતિલ ઠંડી 
ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત વાસીઓને 48 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

આ પણ વાંચો

Rain: રાજ્યના ખેડૂતોના માથે માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરીએ આ 10 જિલ્લામાં વરસાદની આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget