શોધખોળ કરો

Rain Update: રાજ્યભરમાં મેઘરાજાની જમાવટ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ, જાણો શું છે સ્થિતિ

રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જૂનાગઢ, ભાવનગર સહિત રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

Rain Update: રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જૂનાગઢ, ભાવનગર સહિત રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં ઉમરગામમાં 12 ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ આફતરૂપ બની ગયો છે. માંગરોળ પંથકમાં  પણ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બની ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.

માણાવદરના સીતાણામાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.કપાસ, મગફળી સહિતના પાકને નુક્સાન થયું છે.પોરબંદર જિલ્લામાં પણ મેઘ મહેર  યથાવત છે. 24 કલાકમાં કુતિયાણામાં સાડા 7 ઈંચ વરસાદ વરસતા ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી  પાણી ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે માંગરોળમાં 14 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ઉમરગામમાં 12 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં માળીયા હાટીનામાં 9 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં જામજોધપુરમાં 8 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં પારડીમાં 8 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં કુતિયાણામાં સાડા 7 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં કેશોદમાં 7 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં જામનગરમાં 6 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સોજીત્રામાં 6 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વલ્લભીપુરમાં 6 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં કાલાવડમાં 6 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં માણાવદરમાં સાડા 5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વલસાડમાં સાડા 5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સંખેડામાં સાડા 5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ધોરાજી-ઉપલેટામાં 5-5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં તારાપુરમાં 5 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વેરાવળમાં સાડા 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં લાલપુરમાં સાડા 4 ઈંચ વરસાદ
  • 24 લાકમાં ચોર્યાસીમાં સાડા 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં માતરમાં 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વંથલીમાં 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં જેતપુરમાં 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ઉમરેઠમાં 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ભાવનગરમાં 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં અંકલેશ્વરમાં 4 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં પ્રાંતિજમાં સાડા 3 ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ઉમરાળામાં સાડા 3 ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

આ પણ વાંચો

ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી

છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ

Manipur Violence: મણિપુરમાં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના, બે મહિલાઓને ટોળાએ નગ્ન કરી બનાવ્યો વીડિયો, રાહુલ ગાંધીના આકરા પ્રહારો

India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો

શેરબજારમાં સતત પાંચ દિવસની તેજીને લાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટીમાં સુસ્ત શરૂઆત, આઈટી સ્ટોકમાં કડાકો

ટોપ સ્ટોરી

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી
PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી
PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી
PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Embed widget