શોધખોળ કરો

Gujarat Rain update: નવસારીમાં અનરાધાર, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં મેઘરાજા મહેર

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Gujarat Rain update:રાજ્યના ત્રણ ઝોનમાં આજે ભારેથી અતિભારે (heavy rain) વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કરવામાં આવ્યું છે.. તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તો બીજી તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવે છે.. જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસવાની સંભાવના છે.. તો રાજકોટ અને જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ,નર્મદા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોળ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં નોંધાયો વરસાદ

  • નવસારીના વાંસદામાં સવા છ ઈંચ વરસાદ
  • નવસારીના ગણદેવીમાં સવા છ ઈંચ વરસાદ
  • વલસાડ તાલુકામાં વરસ્યો છ ઈંચ વરસાદ
  • નવસારીના ખેરગામમાં પોણા છ ઈંચ વરસાદ
  • વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ
  • નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
  • વલસાડના પારડીમાં ચાર ઈંચ વરસાદ વરસાદ
  • વલસાડના વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ
  • વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ
  • ભરૂચના વાલીયામાં અઢી ઈંચ વરસાદ
  • તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ વરસાદ
  • નર્મદાના સાગબારામાં અઢી ઈંચ વરસાદ
  • ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ
  • નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ડાંગના આહવામાં  પોણા બે ઈંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં દોઢ ઈંચ વરસાદ
  • સુરતના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ
  • નર્મદાના નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ
  • નર્મદાના ડેડીયાપાડામાં સવા ઈંચ વરસાદ
  • તાપીના નિઝરમાં સવા ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં સવા ઈંચ વરસાદ
  • સુરતના માંડવીમાં સવા ઈંચ વરસાદ
  • સોનગઢ, કુકરમુંડામાં એક એક ઈંચ વરસાદ
  • દાહોદના ઝાલોદમાં એક ઈંચ વરસાદ
  • સુરતના મહુવા, ભરૂચના નેત્રંગમાં પોણો પોણો ઈંચ વરસાદ

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં  29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં  37.61 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે. મ ધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  18.95 ટકા વરસાદ વરસ્યો છે તો  ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget