શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોને પાક બગડવાની ચિંતા

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

ગાંધીનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લમાં અને પોરબંદર જિલ્લામાં વરસાદ નોંધાયો છે.  અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં માવઠું પડતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. રાજુલા શહેર તેમજ ડુંગરના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. જાફરાબાદના મોટા માણસા ગામે પણ વરસાદી ઝાપટું પડતા મગફળી, કપાસ, તલ, બાજરી, જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના લાઠી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. સતત પડેલા વરસાદથી લાઠી શહેરના રોડ-રસ્તાઓ પાણી-પાણી થયા હતા. અમરેલી જિલ્લાના ધારી-ગીર કાંઠાના ગામમાં વરસાદ વરસ્યો છે. ગોવિંદપુર, કુબડા, સુખપુર, કાંગસા, જીરા સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો. રાજુલા તાલુકાના સાજણવાવ ગામમાં ધોધમાર વરસાદના કારણે પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બરડા પંથકના ફટાણા, મજીવાણા, શીંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને મોટું નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Embed widget