શોધખોળ કરો

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, બાજરીના પાકને વ્યાપક નુકસાન

બાયડ અને માલપુરમાં રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં ૩ મીમી વરસાદ પડ્યો હતો. બાયડ તાલુકામાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

બાયડઃ ગુજરાતમાં સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું હતું અને બાયડ અને માલપુરમાં રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં ૩ મીમી વરસાદ પડ્યો હતો. બાયડ તાલુકામાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ આવતાં બાજરીનો ઉભો પાક આડો પડી ગયો હતો. મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2થી 17 મીમી સુધીનો વરસાદ ખાબક્યો છે. કડાણામાં 17 મી.મી, લુણાવાડામાં 2 મી.મી, સંતરામપુરમાં 2 મી.મી અને ખાનપુરમાં 7 મી.મી. વરસાદ પડ્યો હતો. દાહોદના સંજેલી, ફતેપુરામાં મધરાત્રે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થી હતી. વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સંજેલી સહિતના કેટલાક વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા વાલોડ સહિતના તાલુકાના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો. નવસારી જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં 'નિસર્ગ' વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. નવસારી જીલ્લાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના ગામો અને જલાલપોર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. નવસારી જીલ્લામાં 1 NDRFની ટીમ, 1 SDRFની ટીમને તૈનાત કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

Embed widget