શોધખોળ કરો
Advertisement
અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? વરસાદ આ વિસ્તારોને ફરી એકવાર ધમરોળશે?
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, જુનાગઢ, નવસારી સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38.26 ટકા વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement