શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાત પર વરસાદ લાવતી 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast:  રાજ્ય પર 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી 10 સપ્ટમ્બર સુધી વરસાદનું અનુમાન છે.  વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કોઇ વિસ્તારમાં ભારે તો કોઇ વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.   હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસશે. ઉલ્લેખનિય છે કે એકાદ બે વિસ્તાર ભારે વરસાદ માટે છોડી દઇએ તો મધ્યમ વરસાદ ગુજરાત રિજનનાં સમગ્ર વિસ્તારમાં રહેશે. 

ક્યાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર,અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા,ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત. ડાંગ, તાપી, વલસાડ, નવસારી, આ વિસ્તરોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વધુ છે. અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાંથી એકાદ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, આજથી સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર વધશે.  

આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.  ગુજરાત રિજનમાં 3થી 5 સમપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 5 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. ટૂંકમાં 4થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે  વરસાદનું અનુમાન છે. આ સમયગાળામાં ગુજરાતમાં વરસાદ સમગ્ર વિસ્તારને આવરી લેશે એટલે સાર્વત્રિક વરસાદની આગાહી છે.   

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  હજુ પણ ગુજરાતમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  અંબાલાલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે,બંગાળના ઉપસાગરમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના પગલે 3થી 9 સપ્ટે.સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.  સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરમાં ભારે વરસાદ થશે.  મોરબી, ચોટીલા, સુરેંદ્રનગર, ધ્રાંગધ્રામાં વરસાદ વરસશે.પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget