શોધખોળ કરો

આગામી બે દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

૨૭મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-દ્વારકા-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદઃ આગામી 26 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડાવની આગાહી કરવામાં આવી છે.  જ્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 25 જુલાઈના રોજ દીવ-દમણ-દાદરા નગર હવેલીમાં ૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાના સાથે વરસાદની શક્યતા છે. જ્યારે ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. ૨૬મીએ ભરૂચ-સુરત-ડાંગ-તાપી-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-જુનાગઢ-ગીર સોમનાથ-રાજકોટ-પોરબંદર-અમરેલી-દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ૨૭મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-દ્વારકા-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં માત્ર હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં રવિવારે બપોરે-સોમવારે સવારે-મંગળવારે બપોરે છૂટાછવાયા ઝાપટા પડે તેની સંભાવના છે.

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget