શોધખોળ કરો
Advertisement
લીંબડી-રાણપુર રોડ પર અકસ્માતઃ અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત
અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
સુરેન્દ્રનગરઃ લીંબડી-રાણપુર રોડ પર કરમડ પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. આ અંગેની જાણ થતાં ચુડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement