શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને આવેલા ક્યા 2 ધારાસભ્યોનાં પત્તાં કાપી નાંખ્યાં ? હવે કોનો વારો ?
લિબડી લીમડી બેઠક પરથી સોમાભાઈ ગાંડાભાઈ પટેલનું પત્તુ કપાશે એ પણ નક્કી છે.
ગાઁધીનગરઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ તમામ આઠ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી. આ ધારાસભ્યો રાજીનામાં આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામ ધારાસભ્યોને ફરી ટિકિટ મળશે તેવી શક્યતા હતી પણ ભાજપે ડાંગ અને ગઢડા બેઠક પરથી રાજીનામું આપનારા કોંગ્રેસી ધારાસભ્યોનાં પત્તાં કાપી નાખ્યાં છે. ભાજપે ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતનું પત્તું કાપી નાંખ્યું છે જ્યારે ગઢડા બેઠક પરથી પ્રવિણ મારુનું પત્તું કાપી નાંખ્યું છે
લિબડી લીમડી બેઠક પરથી સોમાભાઈ ગાંડાભાઈ પટેલનું પત્તુ કપાશે એ પણ નક્કી છે. સોમા ગાંડા પટેલે તો હજુ કેસરિયો ખેસ ધારણ કર્યો નથી અને ભાજપમાં જોડાયા પણ નથી એ જોતાં તેમને ટિકિટ મળવાની શક્યતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement