શોધખોળ કરો

Navsari: નવસારીમાં કવોરીની ખાણમાં કામ કરતા મજૂરો પર પથ્થરની ખીણ પડતા બેના મોત

નવસારી: ચીખલીના આલીપોર ગામમાં એક ગોજારી ઘટના સામે આવી છે. કવોરીની ખાણમાં કામ કરતા મજૂરો સાથે આ ગોજારી ઘટના બની છે. જ્યાં મજૂરો પર પથ્થરની ખીણ પડતા બેના મોત થયા છે.

નવસારી: ચીખલીના આલીપોર ગામમાં એક ગોજારી ઘટના સામે આવી છે. કવોરીની ખાણમાં કામ કરતા મજૂરો સાથે આ ગોજારી ઘટના બની છે. જ્યાં મજૂરો પર પથ્થરની ખીણ પડતા બેના મોત થયા છે. જ્યારે અન્ય એકને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ છે. અકસ્માત બાદ ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

વલસાડમાં પોલીસે 940 લોકોને ઝડપી પાડતા દારુડીયાઓમાં ફફડાટ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31st ની ઉજવણી પહેલા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજી નંબર વધી રહ્યા છે. પોલીસ દ્વારા તમામ લોકોને મંડપ અને હોલ ભાડે રાખી ડીટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો એ પણ એક ગુનો જ છે છતાં જે લોકો દારૂ પીવે છે અને ગુજરાતમાં પ્રવેશે અને પોલીસ એના ઉપર કાર્યવાહી કરે છે. પોલીસની દ્રાઇવ ચાલતી હોવાની ખબર હોવા છતાં લોકો સંઘ પ્રદેશમાંથી દારૂ પીને આવતા હોય છે.

 બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા

વલસાડમાં કે જ્યાં સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને અન્ય મહારાષ્ટ્રની બોર્ડરો નજીક છે અને લોકો 31stની મજા માણવા જતા હોય છે અને દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ કાર્યવાહી કરે છે. પરંતુ 31ની પાર્ટી પહેલા જ પોલીસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લામાં 39 ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનલાઈઝર વડે ચેકીંગ કરતા જિલ્લામાં બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 940 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે કાર્યવાહી હાલ પણ ચાલુ રહેનાર છે.

તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું

પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રિથ એનલાઈઝર વડે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 940 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી. પોલીસ દ્વારા તમામ લોકોને રાખવા માટે હોલ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

દારૂડિયાઓમાં ફફડાટ 

જામીનપાત્ર ગુના અંગે વધુ વિગત આપતા વલસાડના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જે જામીનપત્ર ગુનો છે તેને સ્થળ પર જ જામીન મળી જાય છે અને જે બિનજામીન પાત્ર ગુનો છે તેને કોર્ટ તરફથી જામીન મળી શકે છે. હાલ વલસાડ પોલીસની આ કાર્યવાહીને લઈને દારૂડિયાઓમાં ફફડાટ જોવા પણ મળ્યો હતો

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget