શોધખોળ કરો
પાટણમાં યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ, 5 ઘાયલ
પાટણઃ સંખારી ગામે યુવતીની છેડતીને બાબતે 500 લોકોના ટોળાએ સામ-સામે પત્થરમારો કર્યો હતો. આ પત્થરમારામાં 5 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાટણ ધારપુર મેડિકલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાટણ પોલીસે ઘટનાને પગેલ ટોળાને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
આણંદ
સુરત
Advertisement