શોધખોળ કરો

કોરોનાથી ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં હજુ સુધી નથી થયું એક પણ મોત? જાણો સંપૂર્ણ વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 214 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમગ્ર જાણકારી આપી હતી. મહત્વની વાત એ છે કે, ઘણાં જિલ્લાઓમાં પોઝિટિસ કેસ નોંધાયા છે જોકે આ જિલ્લાઓમાં કોરોનાને કારણે હજુ સુધી એક પણ મોત નિપજ્યું નથી. ગુજરાતના ઘણાં એવા જિલ્લા છે જ્યાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે જોકે અનેક જિલ્લાઓમાં હજુ સુધી કોરોનાના કારણે એક પણ મોત નિપજ્યું નથી. સૌથી મોટી વાત એ છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો જ નથી તે નામ છે અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા. છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં હજુ સુધી કોરોનાથી એક પણ મોત નિપજ્યું નથી. આ તમામ જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓ છે જોકે ઉપર દર્શાવેલા જિલ્લાઓમાં એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget