શોધખોળ કરો
Advertisement
જામનગર: મેડિકલ સ્ટોરના સંચાલકે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં દીકરાને સંબોધીને શું કહ્યું?
42 હિતેશ પરમારે સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જામનગર પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા મેડિકલ સ્ટોરના સંચાલકો પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 42 હિતેશ પરમારે સૂસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જામનગર પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલસીને તપાસ દરમિયાન સૂસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે આ સૂસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સૂસાઇડ નોટમાં હિતેશ પરમારે દીકરાને ડોક્ટર થવા માટે કહ્યું છે. હિતેશ પરમારના આપઘાતને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement