ખોડલધામના નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશનો સંકેત, જાણો ક્યા પક્ષમાં જોડાશે ?
નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. નરેશ પટેલે જાહેરાત કરી છે કે, પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે.
![ખોડલધામના નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશનો સંકેત, જાણો ક્યા પક્ષમાં જોડાશે ? Khodaldham Naresh Patel big reaction about join political party ખોડલધામના નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશનો સંકેત, જાણો ક્યા પક્ષમાં જોડાશે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/06/9d68a7cbc0a50288143f1a790c8443a3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના ટોચના આગેવાન ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં આવીને કોંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. નરેશ પટેલે જાહેરાત કરી છે કે, પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પાટીદાર સમાજ આ અંગે નિર્ણય લેશે અને પાટીદાર સમાજનો આદેશ હશે તો પોતે રાજકારણમાં આવશે. સાથે સાથે તેમમે એ સ્પષ્ટતા પણ કરી છે કે, ક્યાં પક્ષમાં જઈશ તે પણ સમાજ નક્કી કરશે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની ગુજરાત સરકારે ખાતરી આપી હતી. આ ખાતરી છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)