શોધખોળ કરો

Kutch: રાપરના બાદરગઢ -સરસલા નજીક છોટા હાથી પલટી જતા 20 થી વધુ ગંભીર રીતે ઘાયલ, ચારની હાલત નાજુક

સાતથી વધુ એમ્બ્યુલન્સોમાં ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, બાળકોની સંખ્યા વધુ છે.

Kutch News: કચ્છના રાપર તાલુકાનાં બાદરગઢ -સરસલા નજીક છોટા હાથી પલટી જતા 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ થી ચારની હાલત નાજુક છે. સાતથી વધુ એમ્બ્યુલન્સોમાં ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, બાળકોની સંખ્યા વધુ છે. સરસલા નજીક યોજાયેલા મેળામાંથી પરત ફરતી વખતે ઘટના બની હતી.

અમદાવાદમાં સગીરા પર છરીથી હુમલો

અમદાવાદ શહેરમાં સગીરા પર એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો. 17 વર્ષની સગીરા પર 35 વર્ષીય વ્યક્તિએ હુમલો કર્યો હતો. શંકીએ કિશોરીના ગળા પર છરીથી હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સગીરાને ગળાના ભાગે 35 ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ સગીરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીની જાહેર બેઠકમાં પાર્કિંગ બાબતે તકરાર થઇ હતી. જેમાં સોસાયટીના સભ્યોએ સાસુ અને વહુને માર મારીને છેડતી કરી હતી એટલું જ નહી નીચે પાડીને લાતો મારતાં ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છેે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સોસાયટીની બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે  ગઇકાલે રાતે ૯ વાગે સોસાયટીના મેદાનમાં જાહેર મીટીંગ રાખી હતી. જેમાં સોસાયટીના મેન્ટેનન્સ તથા પાર્કિંગ બાબતની ચર્ચા થઇ હતી. જેમાં સાસુ અને વહું સાથે સોસાયટીના સભ્યો પાર્કિગ બાબતે તકરાર કરી હતી.

જેમાં કેટલાક સભ્યોએ સાસુ વહુને માર મારીને ગાળો બોલી હતી અને આવેશમાં આવીને એક શખ્સે મહિલાને માર મારીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. એટલું જ નહી સોસાયટીના સભ્યોમાં બે મહિલા સહિત છ લોકોએ ભેગા મળીને સાસુ અને વહુ ઉપર હુમલો કર્યો હતો અને વહુંને નીચે પાડીને લાતો મારી હતી. આ બનાવના પગલે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. ગંભીર રીતે  ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે રાયોટિંગ તેમજ છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget