શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભરુચ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોણ કોણ ચૂંટાયા ? કયા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો
ભરુચ જીલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. બીટીપી-કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
![ભરુચ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોણ કોણ ચૂંટાયા ? કયા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો list of elected candidate in Bharuch District panchayat election 2021 ભરુચ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોણ કોણ ચૂંટાયા ? કયા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/03233333/bharuch-bjp-celebrations.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભરુચ: રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. આ જિલ્લા પંચાયતો પૈકી ભરુચ જીલ્લા પંચાયતમાં પણ બીટીપી-કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભરુચમાં ભાજપે 34 પૈકી 27 સીટ પર જીત મેળવી છે.
ત્યારે ભરુચ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
![ભરુચ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોણ કોણ ચૂંટાયા ? કયા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/03233413/bharuch-elected-cadidate-list-1.jpg)
![ભરુચ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોણ કોણ ચૂંટાયા ? કયા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/03233426/bharuch-elected-cadidate-list-2.jpg)
![ભરુચ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોણ કોણ ચૂંટાયા ? કયા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/03233438/bharuch-elected-cadidate-list-3.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)