શોધખોળ કરો

Mahisagar : દુપટ્ટાથી એકબીજાના હાથ બાંધી કપલે નદીમાં કૂદી કરી લીધો આપઘાત, જાણો વિગત

મહીસાગરના ઘોડિયાર બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને પ્રેમી પંખીડાંના મૃતદેહ એકબીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે.

મહીસાગરઃ મહીસાગરના ઘોડિયાર બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને પ્રેમી પંખીડાંના મૃતદેહ એકબીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. ઘોડિયાર પુલ ઉપર પોલીસને બાઇક અને ચંપલ પુલની ઉપરથી મડી આવ્યાં હતાં. બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હોવાના અનુમાનથી પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ વહેલી સવારથી તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક તરવૈયા, સ્ટેટ એનડીઆરએફ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા  મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. બન્ને મૃતદેહોને કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી. ગઈ કાલે કડાણા તાલુકાના મહીસાગર નદી પર આવેલ ઘોડીયાર બ્રિજ ઉપરથી બાઈક અને યુવક યુવતીના પગાખા મળી આવ્યા હતા. બ્રિજ ઉપરથી પગખા તેમજ બાઈક મળી આવતા કડાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

Tharad : પિતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં કીદને કરી લીદો આપઘાત, આત્મહત્યા પહેલા દવાની બોટલ સાથે ફોટા વાયરલ કર્યા
બનાસકાંઠાઃ થરાદના સેરાઉ પાસે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પિતાએ બે પુત્રીઓ સાથે કૂવામાં પડી આત્મહત્યા કરી છે. ગ્રામજનોએ લાશોને મહામુસીબતે બહાર કાઢી છે. પિતા વિક્રમ દરજીએ બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વિક્રમ દરજીએ આત્મહત્યા પહેલા દવાની બોટલ સાથે બે પુત્રીઓનો ફોટો સોશ્યલ મીડિયા માં વાયરલ કર્યો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ  છે. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?

અમદાવાદઃ મિશન 2022 માટે કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક. થોડા દિવસ પહેલા 7 કાર્યકારી પ્રમુખ ગુજરાત કોંગ્રેસના નિમાયા છે . 7 કાર્યકારી પ્રમુખોની નિમણુંક બાદ પણ કોંગ્રેસમાં કેટલાક લોકો નારાજ છે. નારાજ લોકોને સાચવવા વધુ કાર્યકારી પ્રમુખ નીમવામાં આવશે. હજુ 3થી4 કાર્યકારી પ્રમુખ નીમવામાં આવી શકે છે .

પાટીદાર, બ્રહ્મસમાજ અને વણિક સમાજના લોકોને કાર્યકારી પ્રમુખ બનાવી શકે છે. આગામી એક સપ્તાહમાં વધુ 3થી4 કાર્યકારી પ્રમુખોની નિમણુંક થઈ શકે છે. તમામ સમુદાયના લોકોને સાચવવા ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની સંખ્યા વધી શકે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Embed widget