શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં પાંચ દિવસમાં પડશે કાળઝાળ ગરમી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે આજે રાજ્યના વાતાવરણમાં પલટો અનુભવાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે કાળઝાળ ગરમી પડવાની છે. શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. રાજ્યમાં પાચ દિવસ બાદ ગરમી વધવાની હવમાન વિભાગે આગાહી કરી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે આજે રાજ્યના વાતાવરણમાં પલટો અનુભવાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે.
ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion