શોધખોળ કરો

Rain Forecast: આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ, અંબાલાલે આપી ચેતવણી

ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 28 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે

Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.  ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી 28 ઓગસ્ટ  સુધી ગુજરાતના મોટભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલના અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદ અષ્ટમી અને મેળાની મજા બગાડશે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે અંબાલાલના અનુમાન મુજબ 30 ઓગસ્ટ પછી વરસાદની નવી સિસ્ટમ સર્જાતા ફરી 30 31 પણ રાજ્ય ભરમાં મેઘતાંડવ સર્જાશે. 30 ઓગસ્ટ બાદ મૂશળધાર વરસાદ વરસતાં ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન થઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં આજથી 28 ઓગસ્ટ સુધી અને ત્યાર બાદ 30 ઓગસ્ટથી ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આ 7 જિલ્લામાં રેડ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાનની પેર્ટન બદલાઇ છે, બંગાળી ખાડીમાં સર્જયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધવાની સાથે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે.  અતિ ભારે વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે હવામાન વિભાગે અમરેલી,ભાવનગર,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપ્યું છે.                                                                                                                                                                                    

આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?   

ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 24 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે  ગીર સોમનાથ,જૂનાગઢ,પોરબંદર,રાજકોટ,દેવભૂમિ દ્વારકા,જામનગર, મોરબી,કચ્છ,સુરેન્દ્રનગર,બોટાદ,અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ,દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Embed widget