શોધખોળ કરો

Morbi: સંતાનને ઠપકો આપતા માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વાંચીને નહી થાય વિશ્વાસ

પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મોરબીમાં એક યુવકને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબીના ટંકારામાં રહેલા 27 વર્ષીય અતુલ ચાવડાને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી મુજબ અતુલ ચાવડાને ગત 16 જૂનના રોજ તેની બાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે તેને ખોટુ લાગતા તે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો.  જેને લઈ પરિવારે શોધખોળ કર્યા બાદ ટંકારા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ડેમી ૨ ડેમમાંથી અતુલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

બે બાળકીના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ

સરદીય વિસ્તારની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. થરાદની જમડા પુલ પાસે યુવકે જમ્પ લગાવ્યા હોવાની ઘટના સામે આવી સામે છે. થરાદ ફાયર બ્રિગેડ ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. મૃતક યુવક લાખણીના ગણતા ગામનો હોવાની વાત સામે આવી છે. મૃતક યુવકની ઉંમર ૩૮ વર્ષની હતી. બે બાળકીના પિતાએ કેનાલમાં જમ્પ લગાવવાનું કારણ અકબંધ છે. મૃતદેહ બહાર કાઢી વાલી વારસાને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ જ યુવકના મોતને લઈને સાચી હકીકત સામે આવશે.

સુરતમાં ઉંઘવા બાબતે ઝઘડો થતા યુવતીએ આત્મહત્યા કરી 

સુરતમાં એક 18 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા પાછળનું કારણ જાણીને તમને વિશ્વાસ નહી થાય. મળતી જાણકારી અનુસાર, સુરતના ઉન વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બહેન સાથે ઉંઘવાની વાતને લઈને થયેલા ઝઘડા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. અંબાનગરની જાહેદા શેખ નામની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સચિન GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ઉન વિસ્તારમાં બે સગી બહેનો વચ્ચે ઉંઘવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મોડી રાત્રે જાહેદા શેખે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જાહેદા શેખ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સિલાઇ મશીન ચલાવતી હતી. ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

Embed widget