શોધખોળ કરો

Morbi: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સાત આરોપીની જામીન અરજી ફગાવાઇ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સાત આરોપીઓની જામીન અરજી મોરબી કોર્ટે નામંજૂર કરી હતી

મોરબીઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સાત આરોપીઓની જામીન અરજી મોરબી કોર્ટે નામંજૂર કરી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના બે મેનેજર સહિત સાત આરોપીઓની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તમામ સાતેય આરોપીઓની અરજીને નામંજૂર કરી હતી.

મોરબી ઝુલતા પુલના મુખ્ય આરોપી જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર,ભાજપના પૂર્વ MLA એ પણ આપ્યો ટેકો

રાજકોટ: ઉમિયાધામ સીદસર દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક લેટર લખવામાં આવ્યો છે. જે લેટરમાં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ. 10 -15 રૂપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, હું પણ જયસુખ પટેલને સમર્થન કરું છું

સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે. પરંતુ અનેક એનજીઓ પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ જયસુખભાઈ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા ચીતરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું. ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર ઉદ્યોગપતિને બચાવવા કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા પણ મેદાને આવી છે. ઊલ્લેખનીય છે કે 1999 થી બાવનજી મેતાલીયા પણ ઉમિયાધામ શીદસર સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ ઉમિયાધામ સીદસરના કારોબારી સભ્ય પણ છે. લેટર મામલે તેમને એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી

અમરેલીના આ ગામમાં ફરી આવ્યા ભૂકંપના ત્રણ આંચકા

અમરેલી: સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં સતત ભૂકંપના આચકાઓ આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફરી આજે સવારે ત્રણ જેટલા ભૂકંપના આચકાઓ આવતા મિતિયાળાવાસીઓ ફફડી રહ્યા છે. આ અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમ આ ગામની મુલાકાત લઈ ગઈ હતી અને ગ્રામજનોને હળવા આચકા આવવાથી કોઈ નુકસાન નહીં થાય તેવી હૈયાધારણા  આપી હતી પરંતુ સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી ગામ લોકો, વિદ્યાર્થીઓ અને માલધારીઓને ભૂકંપનો દર સતાવી રહ્યા છે. મીતીયાળા જંગલ વિસ્તાર નજીકનું ગામ હોવાથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે છતાં ગામ લોકોને વન્ય પ્રાણીઓનો ડર નથી એટલો ડર ભૂકંપનો સતાવી રહ્યો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Bollywood: છુટાછેડાની અફવા વચ્ચે જાહેરમાં જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો અભિનેતા
Bollywood: છુટાછેડાની અફવા વચ્ચે જાહેરમાં જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો અભિનેતા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Embed widget