શોધખોળ કરો

નવસારીમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, હાલ કેટલા કેસ એક્વિ છે? જાણો

નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલા મધુરમ બંગ્લોઝમાં 58 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. નવસારી શહેરના જમાલપોરના 58 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 10 થયા. નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. નવસારી શહેરના જમાલપોર વિસ્તારમાં આવેલા મધુરમ બંગ્લોઝમાં 58 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ કંપનીમાં કામ કરે છે. હાલ આ દર્દી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 10 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કોરોનાથી 1 જ દર્દીનું મોત નિપજ્યું છે જ્યારે બાકીના દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દિવસે ને દિવસે દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 21044 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1313 પર પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget