શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેંજ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો અનુમાન છે. ક્યાક સામાન્યથી ભારે તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે વરસાદને લઈને ઓરેંજ એલર્ટ અપાવામાં આવ્યું છે.

આજે ક્યા ઓરેન્જ એલર્ટ ? 

  • જૂનાગઢ
  • ગીર સોમનાથ
  • નવસારી
  • દીવ

સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ  સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.ગઇકાલે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો, સૂત્રાપાડામાં સૌથી વધુ 14 અને ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર અને આસપાસના ગામડા પાણી પાણી થઇ ગયા રસ્તા પર ધસમતી નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા. જામકંડોરણામાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતા દેવકા નદીમાં પાણીની ભરપૂર આવક થઇ. નદી કાંઠાના કરમચંદબાપા ચોક, સિંધી વાડી, બીહારી નગર વિસ્તારમા પાણી ઘૂસી ગયા હતા. ગીર સોમનાથમાં વેરાવળમાં બાદલપરા ગામ પાસે આવેલ સરસ્વતી નદીમાં પાણીની જોરદાર આવક થઇ છે. નદીનું જળસ્તર ખતરાના નિશાનની ઉપરત વહેતા નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા છે. પ્રાચીતીર્થમા સરસ્વતી નદીમા ઘોડાપૂર આવતા મોડી રાત્રે ઘાટ પાણીમાં ગરકાવ થઇ ગયો.

ગીર સોમનાથના વેરાવળની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં  જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આઝાદ સોસાયટી, શિવજી નગર, બજરંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુક્સાન થયું છે. ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાનીમાં વધારો થયો છે.ગીર સોમનાથના કોડિનારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં  ઘુંટણસમા પાણી ભરાતા લોકોની હેરાનગતિ વધી છે.

નવસારી જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, નવસારી શહેરમાં ભારે વરસાગના કારણે એસટી ડેપો સહિતન વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે.

અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા મોટા મુંજયાસર, સુડાવડ સહિતના ગામોમાં વરસાદી પાણી પાણી ફરી વળ્યાં હતા. અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઇ છે.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગાજવીજ સાથે પડેલો વરસાદ આફતરૂપ બન્યો અહી કડુકા ગામમાં વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલાં પાયલ બેરાણી નામની યુવતીનું મોત થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
Embed widget