શોધખોળ કરો
જન્મદિવસે કેવડિયા પહોચતા જ PM મોદીએ સૌથી પહેલા કોને યાદ કર્યા? જુઓ વીડિયો
આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે, ત્યારે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. આજે સવારે તેઓ કેવડિયા પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.
![જન્મદિવસે કેવડિયા પહોચતા જ PM મોદીએ સૌથી પહેલા કોને યાદ કર્યા? જુઓ વીડિયો PM Modi Birthday : PM Modi twit SOU video after Reached Kevadia જન્મદિવસે કેવડિયા પહોચતા જ PM મોદીએ સૌથી પહેલા કોને યાદ કર્યા? જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/17091153/pm-modi-in-kevadia.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેવડિયાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે કેવડિયા ખાતે પહોંચ્યા છે. ત્યારે કેવડિયા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કરીને સૌથી પહેલા સરદાર પટેલને યાદ કર્યા છે. જુઓ ટ્વીટમાં શું લખ્યું છે...
Reached Kevadia a short while ago. Have a look at the majestic ‘Statue of Unity’, India’s tribute to the great Sardar Patel. pic.twitter.com/B8ciNFr4p7
— Narendra Modi (@narendramodi) September 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)