શોધખોળ કરો

HIT AND RUN: અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત, પોલીસ બેડામાં શોકની લહેર

દાહોદ: પંચેલા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.જેમાં  પોલીસકર્મીનું મોત થયું છે. જેસાવડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનને અકસ્માત નડતા મોતને ભેટ્યો છે.

HIT AND RUN: દાહોદ જીલ્લાના પંચેલા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.જેમાં  પોલીસકર્મીનું મોત થયું છે. જેસાવડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનને અકસ્માત નડતા મોતને ભેટ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર પોલીસકર્મીનું નામ જીગ્નેશ બારીયા છે. પંચેલા ગામે રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનની અડફેટે પોલીસ જવાનનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક વાહન લઈ  ફરાર થઈ ગયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.  તો બીજી તરફ પોલીસકર્મીના મોતથી પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી રહી છે.

તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ
સુરતઃ અઠવા પોલીસે તરુણીને બ્લેકમેલ કરનાર શખ્સની ધરપકડ કરી છે. તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ એવી ધમકી આપતો હતો. એટલું જ નહીં,  સગરામપુરાની તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ મુખ મૈથુન કરાવ્યું હતું અને તેનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. મારી સાથે લગ્ન નહીં કરે તો કયાંય થવા નહીં દેવાની ધમકી આપી હતી. આ પ્રેમસંબંધની મંગેતરને જાણ થતા સગાઇ તોડી નાંખી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સગરામપુરામાં રહેતી સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે જાસીમના પ્રેમમાં પડી હતી. પ્રેમી સગીરાને  પ્રેમજાળમાં ફસાવી તું મારી સાથે ડુમ્મસ નહીં આવે તો તારી સગાઇ તોડાવી નાંખીશ એમ કહી બ્લેકમેલ કરતો હતો. દરમિયાન સગીરાને ડુમ્મસ લઇ જઇ મુખ મૈથુન કરાવી વિડીયો બનાવી લીધો હતો. 

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા કયાંય લગ્ન થવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. દરમિયાન ગત 10 જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરેથી સગીરા વહેલી સવારે ગુમ થઇ ગઇ હતી. જોકે, તે સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી. પરિવારે પૂછપરછ કરતાં મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું. જોકે, પરિવારે વધુ પૂછપરછ કરતાં પ્રેમી જાસીમ સલીમ શેખને મળવા ગઇ હોવાનો ધડાકો કર્યો હતો. તેમજ તેણે સ્કૂલમાં અભ્યાસ સમયે તેની સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાનું પણ કબૂલ્યું હતું. 

પ્રેમી સગીરાને વારંવાર બ્લેકમેલ કરી મળવા બોવાવતો હતો. વીડિયો બનાવ્યાની માતા-પિતાને જાણ થતાં તેમણે જાસીમ પાસે મોબાઇલમાંતી વીડિયો અને ફોટા ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ પ્રેમીએ આ અંગે સગીરાના મંગેતરને વાત કરી દેતા સગાઈ તૂટી ગઈ હતી. બીજી તરફ પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હોવાથી અંતે કંટાળેલી સગીરાએ પ્રેમી સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાની ફરિયાદને આધારે કાર્યવાહી કરી જાસીમની ધરપકડ કરી લીધી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget