શોધખોળ કરો

રાહુલને યૂપી પોલીસે ધક્કો મારી નીચે પાડતા રાજ્યમાં કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારાઅમદાવાદની વીએસ હોસ્પિટલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

અમદાવાદ : ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસે અટકાયત કરી હતી. રાહુલ ગાંધીની અટકાયતના પગલે ગુજરાતમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીની અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધી પણ સાથે હતા. અટકાયત પહેલા રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીએ પૂછ્યું ક્યા કાયદાનું અમે ઉલ્લંઘન કર્યું છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારાઅમદાવાદની વીએસ હોસ્પિટલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડોદરા કૉંગ્રેસ દ્વારારાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે કૉંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસે આ મામલે 20થી વધુ કૉંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. જામનગર શહેરમાં પણ રાહુલ ગાંધી સાથે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારને મામલે વિરોધ પ્રર્દર્શન કરવામાં આવ્યું છે. જામનગર કૉંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ નજીક યૂપી સરકારના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર પર મહિલાઓએ ચપ્પલ માર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

Embed widget