શોધખોળ કરો

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

Gujarat Weather: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Gujarat Alert: હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને આગાહી કરી છે. આ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે.

રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ પસાર થતી હોવાથી આ આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:

  • બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:

  • નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા

મધ્યમ વરસાદની આગાહી:

  • દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ પડશે.

હળવા વરસાદની આગાહી:

  • અમદાવાદ અને ગાંધીનગર
  • ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર
  • સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છ

છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કઠલાલ, ગળતેશ્વરમાં બે બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કપરાડામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઠાસરામાં પોણા બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં નાંદોદ, ઝઘડીયામાં દોઢ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ઉમરગામ,ખેડબ્રહ્મામાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં હાલોલ, સતલાસણામાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સિંગવડ, સિદ્ધપુરમાં સવા ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં બાલાસિનોર, નસવાડીમાં એક ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વર, ગરૂડેશ્વરમાં એક ઈંચ વરસાદ 

સાગબારા,વડાલીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ 

ડેડિયાપાડા, સંજેલીમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 

માલપુર, કામરેજ, આહવામાં પોણો ઈંચ વરસાદ 

ઓલપાડ, વઘઈમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 

સુરતના માંડવી, ખેડાના મહુધામાં પોણો ઈંચ વરસાદ 

લુણાવાડા, ક્વાંટ, વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ 

પારડી, અમદાવાદ શહેરમાં અડધો ઈંચ વરસાદ 

ખેરાલુ, સોનગઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ 

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 21.14 ટકા વરસાદ 

સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 29.31 ટકા વરસાદ 

કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 25.59 ટકા વરસાદ 

દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 21.99 ટકા વરસાદ 

ઉ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 15.43 ટકા વરસાદ 

મ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 14.40 ટકા વરસાદ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Embed widget