શોધખોળ કરો

Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ, જાણો વેધર અપડેટ્સ

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 2.40 ઈંચ વરસાદ વરસ્યો છે. જાણીએ વધુ વેધર અપડેટ્સ

Gujarat Rain Forecast: રાજયમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે  જો કે કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને કચ્છને ઘમરોળ્યાં બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી હાલ વરસાદે વિરામ લીધો છે. વરસાદ વિરામ લેતા અનેક વિસ્તારમાં વરાપ નીકળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના આંકડા પર એક નજર કરીએ...

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ

તાપીના કુકરમુંડામાં 2.40 ઈંચ વરસાદ

તાપીના નિઝરમાં 2.05 ઈંચ વરસાદ

સુરતના ઉમરપાડામાં 1.57 ઈંચ વરસાદ

નર્મદાના સાગબારામાં 1.46 ઈંચ વરસાદ

જામનગરમાં 1.1 ઈંચ વરસાદ

સુરેન્દ્રનગરના વઢવાણમાં 1 ઈંચ વરસાદ

મોરબીના વાંકાનેરમાં 1 ઈંચ વરસાદ

સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ

સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ

સુરેન્દ્રનગરના મૂળીમાં પોણો ઈંચ વરસાદ

મોરબીના ટંકારામાં પોણો ઈંચ વરસાદ

વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 જૂન બાદ ફરી ભારે વરસાદનું રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરાપ પણ નીકળી રહ્યો છે. જો કે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ તો ક્યાં ભારે વરસાદનું અનુમાન છે.  ઉલ્લેખિય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

છેલ્લા 24 કલારમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો તાપીમાં  2.40 ઇંચ, નિઝરમાં 2 ઇંચ,    ઉમરપાડામાં 1.57 ઇંચ, સાગબારમાં 1.46 ઇંચ, જામનગરમાં       1 ઇંચ, વઢવાણમાં 0.98 ઇંચ, વાંકાનેરમાં 0.94 ઇંચ,  દસાડામાં      0.87 ઇંચ, મુળીમાં 0.8 ઇંચ, ટંકારામાં  0.79 ઇંચ, મોરબીમાં  0.71 ઇંચ, ભાવનગરમાં 0.71 ઇંચ, ધંધુકામાં      0.71 ઇંચ, તિલકવાડામાં0.67 ઇંચ, જેસરમાં   0.67 ઇંચ, નેત્રંગમાં    0.55 ઇંચ, દેત્રોજમાં  રામપુરામાં  0.55 ઇંચ વરસાદ નોંધાયો છે. નોંધનિય છે કે, છેલ્લા 24 તાલુકામાં 116 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.                                          

ટોપ સ્ટોરી

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget