શોધખોળ કરો

Rain: ભારે વરસાદની વચ્ચે નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં હાઇવે પર 5 કીમી લાંબો ટ્રાફિક જામ, જુઓ તસવીરો....

ભરુચમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આજે સવારે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે ભરુચમાં વરસાદે વિનાશ નોતર્યો છે, અને ઠેર ઠેર પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે.

Rain: ભારે વરસાદની વચ્ચે નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં હાઇવે પર 5 કીમી લાંબો ટ્રાફિક જામ, જુઓ તસવીરો....

હાલમાં જ દ્રશ્યો સામે આવ્યા કે નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતારોનો ખડકલો થઇ ગયો છે. 

Rain: ભારે વરસાદની વચ્ચે નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં હાઇવે પર 5 કીમી લાંબો ટ્રાફિક જામ, જુઓ તસવીરો....

મળતી માહિતી પ્રમાણે, ભરુચમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આજે સવારે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અહીં નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં નેશનલ હાઈવે નં. ૪૮ પર વાહનોની લાંબી કતાર લાગી છે, ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકો પરેશાન થઇ રહ્યાં છે.

Rain: ભારે વરસાદની વચ્ચે નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં હાઇવે પર 5 કીમી લાંબો ટ્રાફિક જામ, જુઓ તસવીરો....

ખાસ વાત છે કે, તમામ વાહનો નેશનલ હાઈવે નં .૪૮ તરફ વળતા ચક્કાજામ સર્જાયો છે. લગભગ અહીં 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી છે, એકબાજુ વરસાદ અને બીજીબાજુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

Rain: ભારે વરસાદની વચ્ચે નર્મદા મૈયા બ્રિજ બંધ થતાં હાઇવે પર 5 કીમી લાંબો ટ્રાફિક જામ, જુઓ તસવીરો....

ભાદરવામાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો

ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં ખાબક્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગોધરામાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં શહેરામાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તલોદમાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાયડમાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધનસુરામાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મોરવા હડફમાં સાડા સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહુધામાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લીમખેડામાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કડીમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કઠલાલમાં પોણા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સાડા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં સવા પાંચ ઈંચ ઈવરસાદ

છેલ્લા 24 કલાકમાં માણસામાં સવા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દહેગામમાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગળતેશ્વરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મોડાસામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડેસરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સિંગવડમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉમરેઠમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધાનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હાલોલ, દસક્રોઈ, આણંદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદ, ગરબાડા, કલોલમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખાનપુર, પાવી જેતપુર, પાટણમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિસનગર, કલોલ ઝાલોદમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંજેલી, ભિલોડા, દેવગઢબારીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર, ઠાસરા, બેચરાજીમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વંથલી, વિજાપુર, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા, દસાડા, કડાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget