શોધખોળ કરો

Rain Alert: આગામી કલાકો ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે આટલા વિસ્તારો માટે આપ્યુ રેડ એલર્ટ

હવામાન વિભાગે ગુજરાતમાં હજુપણ ભારે વરસાદ વરસી શકવાની આગાહી કરી છે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે

Rain Red Alert Updates: ગુજરાતમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે, હવે બધાની વચ્ચે હવામાન વિભાગે મોટું અપડેટ આપીને ગુજરાતીઓને સાવધાન રહેવાની અપીલ કરી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજુપણ ભારે વરસાદ વરસી શકવાની આગાહી કરી છે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી કલાકોમાં ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તુટી પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે સુરત અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. એટલુ જ નહીં પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરુચ, બનાસકાંઠા, સાબરરાંઠા, કચ્છ, સુરેંદ્રનગર અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આના પરથી કહી શકાય છે કે આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદ ભારે તબાહી નોંતરી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયા છે.

રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ આફતરૂપ બની રહ્યો છે. બાયડમાં સવારથી જ સતત વરસતા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અહીં બાયડ તાલુકાના જીતપુરમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં  આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં જીતગામના દરેક રસ્તા જળમગ્ન બનતા જીતપુર ગામ નદી બની ગયું હોય અને પાણીમા ગરકાવ થઇ ગયું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે. તઆ ગામની દરેક ગલીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો  થયો વરસાદ

  • મહુવા 5.30 ઈંચ
  • બારડોલી 4.50 ઈંચ
  • કુકરમુડા 4.50 ઈંચ
  • વ્યારા 4.25 ઈંચ
  • ઉના 4 ઈંચ
  • વાલોડ 3.5 ઈંચ
  • નિઝર 2.75 ઈંચ
  • બાયડ 2.75 ઈંચ
  • મહેમદાવાદ 2.75 ઈંચ
  • તિલકવાડા 2.50 ઈંચ
  • સુત્રાપાડા 2.50 ઈંચ
  • સોનગઢ 2.50 ઈંચ
  • સુબિર 2.25 ઈંચ
  • બાલાસિનોર 2.25 ઈંચ
  • ડોલવડ 2 ઈંચ
  • ધનસુરા 2 ઈંચ
  • નાંદોદ  2 ઈંચ
  • મહુધા 2 ઈંચ
  • ગળતેશ્વર  2 ઈંચ
  • કોડીનાર 2 ઈંચ

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget