શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો, સુરતના પલસાણામાં સૌથી વધુ 6.2 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 6.2 ઈંચ અને બારડોલીમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ

  • સુરતના પલસાણામાં સવા છ ઇંચ વરસાદ
  • સુરતના બારડોલીમાં સાડા પાંચ ઇંચ વરસાદ
  • પંચમહાલના હાલોલમાં સવા ચાર  ઇંચ વરસાદ
  • સુરતના ચોર્યાસીમાં ચાર ઇંચ વરસાદ
  • સુલતના મહુવામાં પોણા ચાર ઇંચ વરસાદ
  • તાપીના વાલોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
  • સુરતના શહેરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
  • ડાંગના વઘઈમાં સવા ત્રણ ઇંચ વરસાદ
  • ખેડામાં સવા ત્રણ ઇંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
  • ભરૂચના વાલીયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
  • ખેડાના વાસોમાં અઢી ઇંચ વરસાદ
  • નવસારીના ચિખલીમાં અઢી ઇંચ વરસાદ
  • આણંદના ખંભાતમાં અઢી ઇંચ વરસાદ
  • નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ વરસાદ
  • નવસારીના વાસંદામાં સવા બે ઇંચ વરસાદ
  • ભરૂચના વાગરામાં સવા બે ઇંચ વરસાદ
  • ખેડાના કપડવંજમાં સવા બે ઇંચ વરસાદ
  • નવસારીના ગણદેવીમાં બે ઇંચ વરસાદ
  • દાહોદના ફતેપુરામાં બે ઇંચ વરસાદ
  • ભરૂચના અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં પોણા બે ઇંચ વરસાદ
  • નવસારીમાં પોણા બે ઇંચ વરસાદ
  • ભરૂચના નેત્રંગમાં પોણા બે ઇંચ વરસાદ
  • તાપીના વ્યારામાં પોણા બે ઇંચ વરસાદ
  • ડાંગના આહવામાં દોઢ ઇંચ વરસાદ
  • રાજકોટમાં સવા ઇંચ વરસાદ
  • સુરતના ઓલપાડમાં સવા ઇંચ વરસાદ
  • નવસારીના જલાલપોરમાં સવા ઇંચ વરસાદ
  • વલસાડમાં સવા ઇંચ વરસાદ
  •  ગીર સોમનાથના તાલાલામાં સવા ઇંચ વરસાદ
  •  વડોદરાના સીનોરમાં સવા ઇંચ વરસાદ
  •  આણંદના આંકલાવમાં એક ઇંચ વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સવારના છથી સાંજે છ વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પંચમહાલા હાલોલમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ત્રણ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?

Smoking: શું તમે પણ ચા અને સિગરેટ એકસાથે પી રહ્યા છો? આ કેન્સરનો વધી જાય છે ખતરો

Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે

for smartphones
and tablets

વિડિઓઝ

Amreli: Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકારAhmedabad: AMTSનો વધુ એક અકસ્માત, હાટકેશ્વર થી ઘૂમાંની બસ 151 ના અકસ્માતમાં પાંચથી વધુ ગાડીઓ અને રીક્ષાઓને નુકસાનBanaskantha: તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ: ગેનીબેન ઠાકોરનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Exclusive: મણિશંકરના નિવેદન પર અમિત શાહનો પ્રહાર, કહ્યુ- શું આપણે પરમાણુ બોમ્બના ડરથી POK જવા દઇએ?
Smoking: શું તમે પણ ચા અને સિગરેટ એકસાથે પી રહ્યા છો? આ કેન્સરનો વધી જાય છે ખતરો
Smoking: શું તમે પણ ચા અને સિગરેટ એકસાથે પી રહ્યા છો? આ કેન્સરનો વધી જાય છે ખતરો
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Indegene IPO: 46 ટકા પ્રિમીયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ, Indegeneના રોકાણકારોને થઇ આટલી કમાણી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષા શરૂ, જાણો કઈ તારીખે ક્યા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે

Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

શું અકસ્માત થવા પર આયુષ્માન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળે? જાણો શું છે નિયમ

Embed widget