શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં સતત બીજા દિવસે માવઠાનો માર, સાપુતારા, અંબાજી અને અમરેલીમાં કમોસમી વરસાદ
રાજ્યમાં સતત બીજા દિવસે પણ માવઠાનો માર પડ્યો હતો. સાપુતારા, અંબાજી અને અમેરેલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકના નુકશાનનો ડર સતાવી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે પણ માવઠાનો માર પડ્યો હતો. સાપુતારા, અંબાજી અને અમેરેલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
અમરેલી બગસરા બાદ લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસદા શરૂ થયો હતો. ચાવંડ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ છે. ગઈકાલે ધારી પંથકમાં વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાનાં અંબાજીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજીમાં વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં વાદળો છવાયા હતા. ઉનાળાની ઋતુમાં ચોમાસાનો માહોલ છવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement