Gujarat Rain Update:ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં હાલ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
Gujarat Rain Update: ગુજરાતમાં હાલ ફરી મોનસૂન સક્રિય થયું છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આગળ વધતાં ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં નોંધાયો વરસાદ
- વાલીયામાં ખાબક્યો 12 ઈંચ વરસાદ
- સોનગઢમાં સવા 10 ઈંચ વરસાદ
- વ્યારામાં સવા 9 ઈંચ વરસાદ
- સુરતના માંગરોળમાં 8 ઈંચ વરસાદ
- વઘઈમાં 8 ઈંચ વરસાદ
- ભરૂચ તાલુકામાં સાડા સાત ઈંચ વરસાદ
- તિલકવાડામાં સવા સાત ઈંચ વરસાદ
- ઉચ્ચછમાં સવા સાત ઈંચ વરસાદ
- ડોલવણમાં સાત ઈંચ વરસાદ
- નડીયાદમાં સાત ઈંચ વરસાદ
- વાંસદામાં સાડા છ ઈંચ વરસાદ
- સુબીરમાં સાડા છ ઈંચ વરસાદ
- લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- કપડવંજમાં પાંચ ઈંચ વરસાદ
વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. 18 જિલ્લામાં સામાન્યથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ખતરાનું એલર્ટ છે.સુરત અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ છે.
- મોરવા હડફમાં પાંચ ઈંચ વરસાદ
- કરજણમાં પોણા પાંચ ઈંચ વરસાદ
- પ્રાંતિજમાં સાડા ચાર ઈંચ વરસાદ
- નાંદોદમાં સાડા ચાર ઈંચ વરસાદ
- આહવામાં સાડા ચાર ઈંચ વરસાદ
- કઠલાલમાં સાડા ચાર ઈંચ વરસાદ
- વાલોડમાં સવા ચાર ઈંચ વરસાદ
- મહીસાગરના વીરપુરમાં સવા ચાર ઈંચ વરસાદ
- હિંમતનગરમાં સવા ચાર ઈંચ વરસાદ
- મહેસાણામાં સવા ચાર ઈંચ વરસાદ
- બાયડમાં સવા ચાર ઈંચ વરસાદ
- ગોધરામાં ચાર ઈંચ વરસાદ
- ગરૂડેશ્વરમાં ચાર ઈંચ વરસાદ
- લીમખેડામાં ચાર ઈંચ વરસાદ
પાટણમાં પાંચ દિવસના વિરામ બાદ રાત્રીથી વરસાદ ફરી શરૂ થયો છે. પાટણ શહેર અને તાલુકામાં મધરાતથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પાટણ, માતારવાડી, રૂની, ગોલાપુર, અનાવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. હારીજ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હારીજ, બોરતવાડા, જશોમાવ, સરવલ સહિતના ગામમાં વરસાદ નોંધાયો છે.
- સુરતના માંડવીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- નેત્રંગમાં પોણા ચાર ઈંચ વરસાદ
- દસક્રોઈમાં પોણા ચાર ઈંચ વરસાદ
- દેહગામ પોણા ચાર ઈંચ વરસાદ
- છોટા ઉદેપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- બાલાસીનોરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- વાગરામાં પોણા ચાર ઈંચ વરસાદ
- વાલીયામાં ખાબક્યો 12 ઈંચ વરસાદ
- સોનગઢમાં સવા 10 ઈંચ વરસાદ
- વ્યારામાં સવા 9 ઈંચ વરસાદ
- સુરતના માંગરોળમાં 8 ઈંચ વરસાદ
- વઘઈમાં 8 ઈંચ વરસાદ
- ભરૂચ તાલુકામાં સાડા સાત ઈંચ વરસાદ
- તિલકવાડામાં સવા સાત ઈંચ વરસાદ
- ઉચ્ચછમાં સવા સાત ઈંચ વરસાદ
- ડોલવણમાં સાત ઈંચ વરસાદ
- નડીયાદમાં સાત ઈંચ વરસાદ
મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. વીરપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. બાલાસીનોરમાં ચાર ઈંચ તો ખાનપુર, કડાણા, સંતરામપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. આ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી છે.
- વાંસદામાં સાડા છ ઈંચ વરસાદ
- સુબીરમાં સાડા છ ઈંચ વરસાદ
- લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- કપડવંજમાં પાંચ ઈંચ વરસાદ
- મોરવા હડફમાં પાંચ ઈંચ વરસાદ
- કરજણમાં પોણા પાંચ ઈંચ વરસાદ
- પ્રાંતિજમાં સાડા ચાર ઈંચ વરસાદ
- નાંદોદમાં સાડા ચાર ઈંચ વરસાદ
- આહવામાં સાડા ચાર ઈંચ વરસાદ
- કઠલાલમાં સાડા ચાર ઈંચ વરસાદ
- વાલોડમાં સવા ચાર ઈંચ વરસાદ
- મહીસાગરના વીરપુરમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં સવા ચાર ઈંચ વરસાદ
- મહેસાણામાં સવા ચાર ઈંચ વરસાદ
- બાયડમાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોધરામાં ચાર ઈંચ વરસાદ
- ગરૂડેશ્વરમાં ચાર ઈંચ વરસાદ
- લીમખેડામાં ચાર ઈંચ વરસાદ
- સુરતના માંડવીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- નેત્રંગમાં પોણા ચાર ઈંચ વરસાદ
- દસક્રોઈમાં પોણા ચાર ઈંચ વરસાદ
- દેહગામ પોણા ચાર ઈંચ વરસાદ
- છોટા ઉદેપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- બાલાસીનોરમાં પોણા ચાર ઈંચ વરસાદ
- વાગરામાં પોણા ચાર ઈંચ વરસાદ