શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરમાં લોકડાઉનની ઉડી અફવા? લોકો થયા દોડતા, જાણો વિગત
સુરેન્દ્રનગર કલેક્ટરે લોકડાઉન લગાવવાનો પ્રશાસનનો કોઈ ઇરાદો ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
સુરેન્દ્રનગરઃ છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ હાલ, કોરોનાના એક્ટિવ કેસો 246 થઈ ગયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં લોકડાઉનની અફવા તેજ થતાં લોકો ચીજ-વસ્તુ લેવા માટે દોડતા થઈ ગયા હતા.
જોકે, સુરેન્દ્રનગર કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમજ લોકડાઉન લગાવવાનો પ્રશાસનનો કોઈ ઇરાદો ન હોવાની સ્પષ્ટતા કરી હતી. એટલું જ નહીં, સુરેન્દ્રનગરમાં 144ની ધારા ન લગાવી હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. અફવા પર ધ્યાન ન આપવા ટ્વિટ કર્યું છે.
There is no intention of any kind of lock down or section 144 being contemplated in the district of Surendrnagar. Please don’t fall prey to unscrupulous messages in circulation through university of what’s app . @Rakesh_gujIAS @pkumarias
— COLL SURENDRANAGAR (@CollectorSRN) July 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement