શોધખોળ કરો
Advertisement
સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે આપ્યું રાજીનામું
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સાબરડેરીની ચુંટણી પ્રક્રીયા છેલ્લા દોઢ વર્ષ થી વિવાદમાં રહ્યા બાદ માર્ચ મહિનામાં સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી.
સાબરકાંઠા: સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે એમડીને રાજીનામું આપ્યું છે, રાજીનામું આપતા વાઈસ ચેરમેનને ચાર્જ અપાયો છે. ચેરમેન પદનો વિવાદ થતા મામલો હાઈકોર્ટમા પહોંચ્યો હતો.
સાબરકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે રાજીનામું આપ્યું છે. સહકારી અગ્રણી મહેશ પટેલે રાજીનામુ આપ્યુ છે. જયંતિભાઇ પટેલ નવા ચેરમેન બન્યા હતા. 1964માં સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. સાબરકાંઠામાં 1૦૦૦ રજિસ્ટર્ડ મંડળી અને 12૦૦ સભાસદ મંડળીઓની નોંધણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સાબરડેરીની ચુંટણી પ્રક્રીયા છેલ્લા દોઢ વર્ષ થી વિવાદમાં રહ્યા બાદ માર્ચ મહિનામાં સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. સાબરડેરીના ચેરમેન પદેથી રાજીનામુ આપતા જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement