શોધખોળ કરો

સુરતના વેવાઈ-વેવાણની પ્રેમ કહાનીમાં આવ્યો જોરદાર વળાંક, બન્નેએ ભાગીને કઈ જગ્યાએ સંસાર માંડ્યો? જાણો

શનિવારે વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમના પરિવારે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે.

દક્ષિણ ગુજરાતના વેવાઈ અને વેવાણની પ્રેમ કહાનીમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે ત્યારે ફરી એકવાર વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફરી વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાના સમાચાર આવતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, પુત્ર અને પુત્રીના લગ્ન પહેલા વેવાઈ-વેવાણનો પ્રેમ પાંગર્યો હતો અને બન્ને ફરાર થઈ ગયા હતા જોકે થોડા દિવસો બાદ પરત ઘરે આવ્યા હતાં. સમગ્ર ઘટના બાદ વેવાણને તેમના પતિએ પત્ની તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગીને સરતના વરાછામાં મકાન ભાગેથી રાખીને પોતાનો સંસાર માંડ્યો હતો પરંતુ રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગીને નાસિકના ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમના પરિવારે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે તેઓ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ માંગતા નથી. વેવાઈ-વેવાણના કારણે પરિવારે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે જેથી તેઓ આ અંગે કંઈ બોલવા માટે તૈયાર નથી તેવું પણ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વેવાણ તેમના પિયરમાં રહેતા હતા અને તેમના પતિ તેમને અપનાવવા માટે તૈયાર નહોતા જેના કારણે વેવાઈના મનમાં ફરી એકલા પડી ગયેલા વેવાણ માટે પ્રેમ પાંગર્યો હતો અને બન્ને ફરી એકવાર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ત્યાર બાદ બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે, સમાજમાં વેવાઈ-વેવાણ વચ્ચેના પ્રેમના કારણે બન્ને પરિવારોની વધારે ફજેતી ના થાય તે માટે તેઓ પરત ફર્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget