શોધખોળ કરો

Surendranagar: એક-એક કલાક સુધી એસટી બસો ખાનગી હૉટલો પર હૉલ્ટ કરતાં મુસાફરો અને વિદ્યાર્થીઓનો વિરોધ, કરાઇ ઉગ્ર રજૂઆત

આક્ષેપ છે કે, સુરેન્દ્રનગર - અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, જેના કારણે ખુબ મોડુ થઇ રહ્યું છે.

સુરેન્દ્રનગરઃ એકબાજુ એસીટી બસના કર્મચારીઓ હડતાળ પર જવાની તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે બીજીબાજુ એસટી વિભાગની બસો પર વિદ્યાર્થીઓનો ઉગ્ર રોષ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે અપડાઉન કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆતો કરીને વિરોધ નોંધાવ્યો છે, તેમનો આક્ષેપ છે કે, સુરેન્દ્રનગર - અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, જેના કારણે ખુબ મોડુ થઇ રહ્યું છે.

આક્ષેપ કરનારા મુસાફરો અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, સુરેન્દ્રનગર-અમદાવાદ વચ્ચે દોડતી તમામ એસટી  બસો આવી ખાનગી હૉટલો પર ઉભી રહે છે, જેનાથી સમયનો બગાડ થયા છે, અને તમામ લોકોને હાલાકી પડી રહી છે. આ નિયમો વિરુદ્ધ છે કેમ કે તમામ એસ.ટી. બસો ટેન્ડર પૂરું થઈ ગયેલ ખાનગી હોટલ પર હોલ્ટ કરી રહી છે, એટલુ જ નહીં મુસાફરો અને અપડાઉન કરી રહેલા વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે હોટલ પર હોલ્ટના કારણે બસ અંદાજે એક કલાક મોડી પહોચી રહી  છે. 

સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ખાનગી હોટેલ પર બસો કરે છે હોલ્ટ, જુઓ શું પડી મુશ્કેલી ?
સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પર ખાનગી હોટેલ પર બસોના હોલ્ટ કરવા મામલે મુસાફરી અને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજુઆત કરી હતી. નિયમ વિરુદ્ધ ખનગી બસો ઉભી રાખવાનો આરોપ લગાવાયો છે. બસો હોલ્ટ કરતી હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી પડે છે. 

Surendranagar : ભાજપના નેતાની દાદાગીરી હોસ્પિટલ સીલ કરવા આવેલા ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા
સુરેન્દ્રનગરઃ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે સુરેન્દ્રનગર પાલિકાની કાર્યવાહીને લઈને શહેર ભાજપ પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ થયો હતો. ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન સાથે ખાનગી હોસ્પિટલ સીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ સામે કાર્યવાહીમાં આવરોધ ઉભા કરવાનો આરોપ લાગ્યો છે. 10 દિવસમાં ફાયર સેફ્ટી ફીટ કરાવવા માટે ભાજપ શહેર પ્રમુખે આપી ખાતરી. હોસ્પિટલને સીલ કરવા બાબતે ચીફ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે શાબ્દિક ઘર્ષણ.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Embed widget