શોધખોળ કરો
Advertisement
તાપીઃ ઉકાઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, જાણો વિગત
લાંબી માંદગીથી પીડાતા હોવાના કારણે તેમણે ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
તાપીઃ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી હતી. હેડ કોન્સ્ટેબલે તેમના ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા તેમની સાથે કામ કરતા સાથીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, આત્મહત્યા કરનારા હેડ કોન્સ્ટેબલનું નામ અવિનાશભાઈ ગામીત છે. તેઓ મૂળ વ્યારા તાલુકાના વડકુઈ ગામના રહેવાસી હતા. લાંબી માંદગીથી પીડાતા હોવાના કારણે તેમણે ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
BOB સહિત 3 બેંકોએ આપી નવા વર્ષની ભેટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો
Oyo કર્મચારીઓ માટે માઠા સમાચાર, સંકટમાં હજારો કર્મચારીઓની નોકરી, જાણો વિગત
CAA-NRC પર મોદીએ મમતાને રોકડું પરખાવ્યું; અહીં બીજો કાર્યક્રમ, દિલ્હી આવીને વાત કરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion