શોધખોળ કરો
Advertisement
CAA-NRC પર મોદીએ મમતાને રોકડું પરખાવ્યું; અહીં બીજો કાર્યક્રમ, દિલ્હી આવીને વાત કરો
મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર મુદ્દા પર વાત કરી અને કહ્યું અમે તેના વિરોધમાં છીએ. બંગાળ સીએએ અને એનઆરસીને સ્વીકારી રહ્યું નથી. કોઈને પણ દેશમાંથી હાંકી કાઢવામાં નહીં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સરકારે સીએએ અને એનઆરસી પર વિચાર કરવો જોઈએ.
કોલકાતાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પશ્ચિમ બંગાળ પ્રવાસ અંતર્ગત શનિવારે કોલકાતા આવ્યા હતા. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર મુદ્દા પર વાત કરી અને કહ્યું અમે તેના વિરોધમાં છીએ. બંગાળ સીએએ અને એનઆરસીને સ્વીકારી રહ્યું નથી. કોઈને પણ દેશમાંથી હાંકી કાઢવામાં નહીં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સરકારે સીએએ અને એનઆરસી પર વિચાર કરવો જોઈએ.
જોકે આ મુદ્દા પર પીએમ મોદીએ મમતા બેનર્જીને જવાબ આપતાં કહ્યું, તેઓ અન્ય કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા છે. આ મુદ્દા દિલ્હીમાં વાત થશે. જેની સાથે જ પીએમ મોદીએ મમતાને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું હતું.West Bengal CM Mamata Banerjee: While speaking to Prime Minister, I told him that we are against CAA, NPR and NRC. We want that CAA and NRC should be withdrawn. https://t.co/4ALUK2yPh3 pic.twitter.com/4sXduEn0lJ
— ANI (@ANI) January 11, 2020
પીએમ સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું, આ મારું બંધારણીય કર્તવ્ય છે. પ્રધાનમંત્રી સાથે સૌજન્ય મુલાકાત હતી. પ્રધાનમંત્રીના પશ્ચિમ બંગાળ પ્રવાસને લઈ વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)એ ગોબેક મોદી લખેલા પોસ્ટર લઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.West Bengal: Prime Minister Narendra Modi arrives in Kolkata. He is on a two-day visit to Kolkata, to take part in 150th anniversary celebrations of the Kolkata Port Trust. pic.twitter.com/vqkjT4e3Uh
— ANI (@ANI) January 11, 2020
બિગ બોસ-13ની આ સ્પર્ધકે કર્યો આઘાતજનક ખુલાસો, કહ્યું- 13 વર્ષની હતી ત્યારે રૂમ બંધ કરીને મારા પર..... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ જૂનાગઢઃ ખાનગી ટ્રાવેલ્સનો થયો અકસ્માત, 4નાં મોત, આવી થઈ બસની હાલતWest Bengal: Students' Federation of India protests against PM Narendra Modi's visit to Kolkata. PM Modi will be on a two-day official visit to Kolkata from today, where he will take part in various programmes including 150th anniversary celebrations of Kolkata Port Trust. #CAA pic.twitter.com/F0crHgW6hc
— ANI (@ANI) January 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion