શોધખોળ કરો

Morbi હોનારતના રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપના ન.પાલિકા પ્રમુખે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, પ્રમુખે ખુદ કારણ પણ જણાવ્યું

મોરબીમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનાને લઈ આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો. આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવી રહ્યો છે.

Vyara NagarPalika President Cut Birthday Cake: 30 ઓક્ટોબર રવિવારે સાંજે મોરબીમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનાને લઈ આજે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો. આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

નગર પાલિકામાં કાપવમાં આવી જન્મદિવસની કેકઃ

વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણાનો આજે 2 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. મહત્વનું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે છતાં પાલિકા પ્રમુખના જન્મદિવસની ઉજવણી નગર પાલિકા ખાતે કેક કાપી કરવામાં આવી હતી. જન્મદિવસની કેક કાપવામાં આવી હતી અને આ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. કેક કાપતી વખતે ફોટો અને વીડિયો પણ બનાવામાં આવ્યા હતા જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સવાલ થઈ રહ્યા છે કે, સમગ્ર રાજ્યમાં જ્યારે શોકની લાગણી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે બર્થ ડે કેક કેમ કાપી?

પાલિકાના પ્રમુખે શું કહ્યું?

વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણાને આ અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, "એવી ઉજવણી જેવું કંઈ કરવામાં આવ્યું નહોતું, અમે આજે તો શોક પાળ્યો છે અમે. કાર્યકર્તાઓ કેક લઈને આવ્યા હતા. મેં કેક કાપવાની ના પાડી છતાં કાર્યકર્તાઓએ કહ્યું કે કેક લાવ્યા છીએ તો બેન કેક કાપો. એટલે મેં કેક કાપી હતી. એ સમયે ફોટો પણ પાડવામાં આવ્યા હતા જે તેમણે મુક્યા હતા. જો કે અમે સમગ્ર નગરપાલિકાએ આજે શોક પાળ્યો છે."

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે

આ પણ વાંચો....

બનાસકાંઠા: PM મોદીની સભામાં મંડપનો નટ-બોલ્ટ ખોલતા યુવક સામે કાર્યવાહી, શા માટે ખોલ્યો નટ-બોલ્ટ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોતAhmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Embed widget