શોધખોળ કરો

ધોરણ 10માં નાપાસ થતાં વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી, જાણો વિગત

ઉપલેટાની એક વિદ્યાર્થિની ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થતા બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કરવાનો પ્રાયસ કર્યો હતો.

રાજકોટઃ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ખૂબ ઓછું હોવાથી ઘણાં વિદ્યાર્થીઓ નાખુશ થયા હતાં. ઉપલેટાની એક વિદ્યાર્થિની ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થતા બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કરવાનો પ્રાયસ કર્યો હતો. તેને સારવાર માટો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ધોરણ 10માં નાપાસ થતાં વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી, જાણો વિગત મળી રહેલી માહિતી અનુસાર ઉલેટાની શ્રદ્ધા સોસાયટીમાં રહેલી ઉષાગૌરી પરમાર નામની વિદ્યાર્થિનીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. બે વિષયમાં નાપાસ થતાં તે નિરાશ થઈ ગઈ હતી. બપોરના સમયે તેણે નજીકમાં આવેલા તુલસી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ધોરણ 10માં નાપાસ થતાં વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી, જાણો વિગત જ્યારે તે કૂદી ત્યારે ગ્રાન્ડફ્લોર પર આવેલી દુકાનોના છાપરા પર પડી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. લોકોને જાણ થતાં તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ઉષા ગૌરીને સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ

 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

Embed widget