શોધખોળ કરો

Aravalli: રણુજા જવા નિકળેલા યુવકની મળી લાશ, હત્યા કે આત્મહત્યા અંગે ઘેરાયું રહસ્ય

અરવલ્લી: મોડાસાની યુનિટી હોસ્પિટલ પાછળથી મૃતદેહ  મળી આવ્યો છે. આ મૃતદેહ અંગે સામે આવેલી વિગતો અનુસાર બે દિવસ પહેલા રણુજા જવા ઘરેથી નિકળેલા યુવકનો મૃતદેહ હોવાની વાત સામે આવી છે.

અરવલ્લી: મોડાસાની યુનિટી હોસ્પિટલ પાછળથી મૃતદેહ  મળી આવ્યો છે. આ મૃતદેહ અંગે સામે આવેલી વિગતો અનુસાર બે દિવસ પહેલા રણુજા જવા ઘરેથી નિકળેલા યુવકનો મૃતદેહ હોવાની વાત સામે આવી છે. મૃતક યુવક સાયરા ગામનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

Aravalli: રણુજા જવા નિકળેલા યુવકની મળી લાશ, હત્યા કે આત્મહત્યા અંગે ઘેરાયું રહસ્ય

જો કે, યુવકના મોતનું કારણ હજુ અકબંધ છે. યુવકે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા કરવામાં આવી છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

જેસરમાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા શખ્સનો વીડિયો વાયરલ

ભાવનગર: સમાજને શર્મસાર કરતી ઘટના ભાવનગરના જેસર તાલુકામાંથી બહાર આવી છે. અબોલ પશુ સાથે અશ્લીલ હરકત કરતા વ્યક્તિનો વિડીયો બહાર આવ્યો છે. અશ્લીલ વિડિયો બહાર આવતા જ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સંગઠનના આગેવાન દ્વારા જેસર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે તે જ અબોલ ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા શખ્સનો વિડીયો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

ભાવનગરના જેસર તાલુકામાં પશુ સાથેના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં નવો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. પશુ સાથેનો અશ્લીલ વિડિયો બહાર આવ્યા બાદ પણ જેસર પોલીસે 10 દિવસ સુધી કાર્યવાહી ન કરી હોવાની વાત સામે આવી છે. હિન્દુ આગેવાન અને સંગઠન દ્વારા છેલ્લા દસ દિવસથી વિડીયો આધારે જેસર PSI ને રજૂઆતો કરી હતી પરંતુ કોઈ FIR નોંધી નહીં હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. બાદમાં મામલો વધુ ઉગ્ર બનતા ખુદ પોલીસ ફરિયાદી બની અને આરોપીને ઝડપી પાડ્યો છે.

તમને જણાવી દઈએ કે, પકડાયેલ આરોપી હનીફ સૈયદ વિરુદ્ધ આઈપીસીની કલમ 377 અને પશુ પ્રત્યે ઘાતકી વર્તન બદલ 11aa મુજબ ગુનો નોંધાયો છે. બનાવ અંગે મોડી ફરિયાદ દાખલ કરતા જેસર પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતા રાજ્યભરમાં  ચકચાર મચી છે. હિન્દુ સંગઠનની આજે જેસર તાલુકામાં મીટીંગ યોજવામાં આવશે જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget